દક્ષિણના સુપરસ્ટાર પપ્રભાસની આગામી ફિલ્મ સ્પિરિટનું શૂટિંગ હાલ ચાલી રહ્યું છે. હાલમાં વીસ દિવસનું શૂટિંગ શીડયુલ ચાલે છે અને ત્યાર બાદ નાનો બ્રેક લેવાશે અને પછી બીજું શીડયુલ ચાર મહિના ચાલશે. આ બીજા શીડયુલમાં રણબીર કપૂર જોડાશે. સ્પિરિટમાં રણબીર કેમિયો કરવાનો છે. તેના કેમિયોથી ફિલ્મમાં ચર્નિંગ પોઈન્ટ....