અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્ર
વિધાન પરિષદમાં ચૂંટાયેલા દસ સભ્યોને આજે અધ્યક્ષ પ્રા. રામ શિંદેએ શપથ લેવડાવ્યા હતા.
આજે શપથ લેનારાઓમાં પ્રજ્ઞા સાતવ, પ્રમોદ જઠાર, માધવી નાઇક, સુનીલ કર્જતકર, વિવેક કોલ્હે,
સંજય ભેંડે (બધા ભાજપ), પ્રા. નીલમ ગોરે અને ઓમપ્રકાશ ઉર્ફે બચુ કડુ (શિવસેના), અંબાદાસ
દાનવે (શિવસેના-ઠાકરે) અને.....