દુનિયાભરમાં જાણીતા અને પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ અને કલ્ચરલ ઈવેન્ટ કાન શરૂ થયો છે અને 23મી મે સુધી ચાલશે. ફ્રેંચ રિવેરામાં ચાલતાં આ ફેસ્ટિવલમાં લૉરિયલ તરફથી ભાગ લેવા આલિયા ભટ્ટ પહોંચી છે અને અત્યાર સુધીમાં તેના ત્રણ લૂક જોવા મળ્યા છે. પહેલે દિવસે ગ્રીન ગાઉનમાં ખીલી ઊઠેલી આલિયાએ બીજે દિવસે સવારે....