કાદવ કાઢવાના આંકડા વધારે હોવાનો આરોપ
મુંબઈ, તા. 13 : ચોમાસુ નજીક આવતાની સાથે રાજકીય પક્ષોમાં સભ્યોએ મંગળવારે સ્થાયી
સમિતિની બેઠક દરમ્યાન, હાલ નાળામાંથી કાદવ કાઢવાના ચાલી રહેલા કામો પર પાલિકા વહીવટ
તંત્રની ટીકા કરી હતી, જેમાં અનિયમિતતા, પ્રગતિના આંકડા વધારે હોવા, નાળા પર અતિક્રમણ
અને જમીની સ્તરે નબળા અમલનો આરોપ....