આગામી ખરીફ સિઝન માટે ખેડૂતોને બે લાખ 60 હજાર કરોડ રૂપિયા ચૂકવવાની તૈયારી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે આજે કપાસ,
સૂર્યમુખી, ચોખા તથા વિવિધ કઠોળ સહિતની 14 કૃષિ પેદાશોના ટેકાના ભાવમાં વધારો જાહેર
કર્યો હતો. વડા પ્રધાનનાં નેતૃત્વ હેઠળની આર્થિક બાબતોની કૅબિનેટ કમિટી (સીસીઈએ)એ માર્કાટિંગ
સિઝન 2026-27 માટે આ વધારો જાહેર કર્યો.....