પાલિકા કમિશનરની ચૂંટણી પંચને અપીલ
મુંબઈ, તા. 13 : મુંબઈ પાલિકાના કમિશનર અશ્વિની ભીડેએ ભારતના ચૂંટણી પંચને પત્ર
લખીને વિનંતી કરી છે કે, ઉનાળાના મહિનાઓમાં મહારાષ્ટ્રમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન
(એસઆરઆઈ) શરૂ કરવામાં ન આવે, કારણ કે મતદારોનો મોટો વર્ગ વૅકેશનમાં મુંબઈની બહાર હોઈ
શકે છે. પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓના.....