• ગુરુવાર, 14 મે, 2026

વિજયે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યો

144 વિધાયકોનું સમર્થન મળ્યું : ડીએમકે દ્વારા અધવચ્ચે વોકઆઉટ : એઆઇએડીએમકેના બાગી વિધાયકોનો વિજયને ટેકો

ચેન્નઈ, તા. 13 : તમિલનાડુમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત બાદ હવે સીએમ વિજય ફલોર ટેસ્ટમાં પણ પાસ થયા છે.  મુખ્યમંત્રી વિજયે બુધવારે વિધાનસભામાં વિશ્વાસમત માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ટીવીકેનાં ગઠબંધનની સરકારને 144 વિધાયકનું સમર્થન મળ્યું હતું જ્યારે બહુમત માટે 118 વિધાયકનાં.....