શાહિદ કપૂર બૉલીવૂડનો રોમેન્ટિક હીરો ગણાય છે. તેની આગામી ફિલ્મ કૉકટેલ-2ની આતુરતાથી રાહ જોવાય છે. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના અને કૃતિ સેસનન છે. આ ફિલ્મનું ગીત વાયરલ થયું છે. દરમિયાન હવે શાહિદે નૉ એન્ટ્રી-2માં એન્ટ્રી લીધી છે. `નૉ ઍન્ટ્રી-2'માં વરુણ ધવન અને અર્જુન કપૂર છે. આ સાથે હવે શાહિદ....