• ગુરુવાર, 14 મે, 2026

ચોમાસાની આગોતરી આગાહી કરતા એઆઇ મોડેલનો અમલ શરૂ

નવી દિલ્હી, તા.13  (એજન્સીસ) :  આબોહવામાં થયેલા ફેરફારોને કારણે  હવામાનની આગાહી વધુ જટિલ બની હોવાથી ભારતીય વેધશાળાએ સોમવારે દેશના સૌપ્રથમ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત ચોમાસાના આગોતરી આગાહીના મોડેલનો શુભારંભ કર્યો  છે. આ મોડેલ બ્લોક સ્તરે ચોમાસાના આગમનના ચાર સપ્તાહ....