• બુધવાર, 13 મે, 2026

મીરા નાયરની `અમરી'માં અંજલિ શિવરામન સાથે જયદીપ અહલાવત

ભારતીય અમેરિકન ફિલ્મમેકર મીરા નાયરની આગામી ફિલ્મ અમરી ચિત્રકાર અમૃતા શેરગીલ પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા કેમિયો કરવાની છે. જો કે, મુખ્ય ભૂમિકામાં કઈ અભિનેત્રી છે તે વિશે અનેક ચર્ચાઓ સાંભળવા મળતી હતી. હવે મીરા એ જ આ બાબતે ખુલાસો કર્યો છે. આશરે એકસોથી અધિક અભિનેત્રીઓએ.....