ટ્રેન્ડ મુજબ વિરોધ પક્ષ ડેમોક્રેટ્સ આગળ, ત્રીજી નવેમ્બર બાદ અમેરિકામાં બદલાશે સત્તાનું સંતુલન, વટહુકમના સહારે ચાલશે સરકાર, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી બન્યા બલિનો બકરો
મહેન્દ્ર વેદ તરફથી
નવી દિલ્હી, તા. 21 : ત્રીજી નવેમ્બરે અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી યોજાવાની છે જેના પર નિષ્ણાતો નજર નાખી રહ્યા છે, કારણ કે આ ચૂંટણીના પરિણામને કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કૉંગ્રેસ અથવા હાઉસ અૉફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિ સભા) અથવા બન્ને પરના અંકુશ ગુમાવી શકે છે. ટ્રેન્ડ મુજબ વિરોધી પક્ષ ડેમોક્રેટ્સ જીત માટે દાવેદાર.......