મુંબઈ, તા. 21 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે આવતી 31મી અૉક્ટોબરે નાસિક-ત્ર્યબંકેશ્વર સિંહસ્થ કુંભમેળાના આરંભે ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું છે. આ સમયે નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે.....