નેપાળ અને બાંગ્લાદેશની સંયુક્ત મેજબાનીમાં ટુર્નામેન્ટ : ભારત 22 જાન્યુઆરીથી કરશે અભિયાનની શરૂઆત
નવી દિલ્હી, તા. 21 : આઇસીસી અંડર-19 મહિલા ટી20 વિશ્વકપ 2027નું આયોજનક 21 જાન્યુઆરીથી બંગલાદેશ અને નેપાળમાં થવાનું છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમ ભાગ લેશે અને 41 મેચ રમાશે. વર્તમાન ચેમ્પિયન ભારતને ગ્રુપ-એમાં......