ચૂંટણી કમિશનરને મળેલા રક્ષણ સામે કૉંગ્રેસ લાલઘૂમ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 21 : દેશના રાજકારણમાં બુધવારે ચૂંટણી વ્યવસ્થા, સીમાંકન, મહિલા અનામત અને રાજ્યોના ચૂંટણી સમીકરણોને લઈને રાજકીય ગતિવિધિઓ જોવા મળી હતી. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી કમિશનરેને કાયદાકીય રક્ષણ આપતી જોગવાઈને હટાવવાની માગણી કરી હતી અને ચૂંટણી પ્રક્રિયામાં જવાબદારી......