• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

ચાર-પાંચ મહિનામાં ભારતમાં મોટી ગરબડ થશે : રાજ ઠાકરે

મનસેના અધ્યક્ષે દેશમાં કેટલોક સમય વડા પ્રધાન ન હોવાની પણ આગાહી કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ આજે દેશના દુષ્કાળ, વધી રહેલા અસંતોષ અને રાજકીય ઘટનાક્રમ વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે આગામી ચાર-પાંચ મહિનામાં ભારતમાં સ્થિતિ ગંભીર બનતા લોકો રસ્તા પર ઊતરી શકે છે. એટલું જ નહીં, ભવિષ્યમાં એવો સમય પણ......

ઇ-પેપરના નવા શુલ્ક