• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

કેમિકલ એન્જિનિયારિંગના વિદ્યાર્થીની આત્મહત્યા

મુંબઈ, તા. 21 : સેન્ટ્રલ મુંબઈ સ્થિત પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ અૉફ કેમિકલ ટેકનોલોજી (આઇસીટી)ના કેમિકલ એન્જિનિયારિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા સિદ્ધાર્થ પાટીલ નામના વિદ્યાર્થીએ હૉસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી લેતાં શૈક્ષણિક વર્તુળોમાં ભારે શોકનું......