પાલઘર, તા. 21 (પીટીઆઇ) : પોલીસે બાતમીના આધારે મુંબઈ-અમદાવાદ હાઇવે ઉપર એક ટેમ્પોમાંથી આશરે પચાસ લાખ રૂપિયાનો પ્રતિબંધિત તમાકુજન્ય પાન-મસાલાનો જથ્થો જપ્ત કરીને ડ્રાઇવરની ધરપકડ કરી છે. પાલઘર નજીક પોલીસે આ ટેમ્પોને આંતરીને પ્રતિબંધિત પાન-મસાલા અને ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પાલઘરના પોલીસ સુપરિટેન્ડન્ટ યતિષ દેશમુખના.....