• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ભાયંદર પોલીસ સ્ટેશનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : મીરા-ભાયંદર શહેરમાં ભાયંદર પોલીસ સ્ટેશનમાં બૉમ્બ મૂક્યો હોવાની ધમકી મળતાં પોલીસ તંત્ર  સતર્ક થઈ ગયું છે. અજાણી વ્યક્તિ દ્વારા ઈ-મેઇલ મારફતે આ ધમકી આપવામાં આવી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બૉમ્બ શોધક અને નિક્રિયકરણ ટુકડી તેમજ શ્વાન દળ દ્વારા......