ન્યૂ યૉર્ક, તા. 20 (પીટીઆઈ) : આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સના (એઆઈ) શૅર્સ ફરીથી દબાણમાં આવ્યા અને મધ્ય એશિયાના છૂટાછવાયા સંઘર્ષના કારણે ક્રૂડતેલના ભાવ વધતા અમેરિકન શૅરબજારના ફ્યુચર મોટે ભાગે ઘટયા હતા. મંગળવારે એસઍન્ડપીનું ફ્યુચર 500 0.1 ટકા ઘટયું હતું જ્યારે નાસ્ડેકનું ફ્યુચર 0.5 ટકા ઘટયું હતું. આમ છતાં ડાઉજોન્સનું ફ્યુચર 0.2 ટકા....