અભિનેતા ઈમરાન ખાન લાંબા સમયથી મોટ પરદે પરત આવવાની તૈયારી કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મ અધુરે હમ અધુરે તુમ ટૂંક સમયમાં રજૂ થવાની છે. ઈમરાન આ ફિલ્મ માટે ઉત્સાહિત જોવા મળે છે, પણ હાલમાં સીજેપીના વિરોધમાં ઈમરાને ભાગ લીધા બાદ થયેલા વિવાદમાં તેને દેશ છોડીને જવાની નોટિસ મળતાં અધુરે હમ......