નાસિક અને સુરતની લિસ્ટેડ કંપની સંબંધિતો ઉપર મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરાયો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : ડિરેક્ટોરેટ અૉફ એન્ફોર્સમેન્ટ (ઈડી)ની મુંબઈ ઝોનલ અૉફિસે આજે મેસર્સ આર એમ ડ્રિપ ઍન્ડ પ્રીંકલર્સ સિસ્ટમ્સ અને મેસર્સ આર ઍન્ડ બી ડેનિમ્સ લિમિટેડ નામની બે કંપનીના મુંબઈ, નાસિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગરના 29 સ્થળોએ......