એસટીટી આવકમાં પણ નોંધપાત્ર વધારો
નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) : દેશમાં વર્તમાન નાણા વર્ષ 2026-27માં સીધા વેરાની વસૂલાતમાં નોંધપાત્ર વધારો થયો છે. 14 અૉક્ટોબર સુધીમાં ડાયરેક્ટ ટેક્સની ચોખ્ખી વસૂલાત વાર્ષિક ધોરણે 13.21 ટકા વધીને રૂા. 13,37,866.98 કરોડ થઈ છે, જે પાછલા નાણાં વર્ષના સમાન ગાળામાં નોંધાયેલી વસૂલાત......