• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

નાલાસોપારા લવ જિહાદ કેસની તપાસ માટે એસઆઇટી ગઠિત

આરોપીએ અશ્લીલ વીડિયો ફોટો પોર્ન કંપનીઓને વેચવાની શંકા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : પાંચ હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી તેમના પર બળાત્કાર કરવા અને તેમને ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરવાના મામલામાં નાલાસોપારા પોલીસે જિમ ટ્રેનર આરીફ અયુબ શેખ (24)ની ધરપકડ કર્યાં બાદ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઊંડાણથી તપાસ કરવા સિસ્ટમેટિક  ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) ગઠિત......