• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

ચાંદીમાં ભારે કડાકો સોનામાં મંદી અટકી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 15 : સોના-ચાંદીના ભાવ તૂટ્યાં પછી ઝડપભેર ઉંચકાઇ ગયા હતા. જોકે ચાંદીના ભાવમાં ખાસ્સો ઘટાડો આવવાને લીધે ઘરેલુ બજારમાં તોતીંગ કડાકો બોલી ગયો હતો. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઔંસદીઠ....