મુંબઈ, તા. 16 : બિઝનેસ લોન અને નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવતા વૉન્ટેડ આરોપીને જોગેશ્વરી પોલીસે ઝડપી પાડયો છે. રાયગઢના એક સિવિલ કૉન્ટ્રાક્ટરને રૂા. 2 કરોડની લોન અપાવવાની લાલચ આપી પ્રોસાસિંગ ફી તથા કમિશન પેટે રૂા. 7.5 લાખ પડાવી લેવાયા હતા. ત્યારબાદ આરોપીઓએ લોન.....