નવી દિલ્હી, તા. 16 (એજન્સીસ) : ભારતીય રૂપિયો મજબૂત અને ચોખાના પુરવઠાની ચિંતાના કારણે નિકાસ થતાં ભારતીય ચોખાના ભાવ એક વર્ષની ટોચ ઉપર પહોંચ્યા છે અને મુખ્ય કેન્દ્રોના એશિયન ચોખાની નિકાસના ભાવ મજબૂત સ્તરે રહ્યા હતા. મજબૂત માગની આશાએ વિયેટનામી ચોખાના ભાવ લગભગ બે મહિનાની ટોચે.......