• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

ચૂંટણી પંચ સામે વિપક્ષનું હલ્લાબોલ

રાજનાથ સિંહનો વળતો પ્રહાર, મહારાષ્ટ્રમાં શિંદે-ભાજપ સામસામે

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 16 : મતદારયાદીના વિશેષ સઘન પુનઃનિરીક્ષણ (એસઆઇઆર)ને લઈને દેશના રાજકારણમાં ઘર્ષણમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં શુક્રારે એસઆઇઆર અને ચૂંટણી પંચ સામે દેખાવો થયા. તો મહારાષ્ટ્રમાં આ મુદ્દાને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ આમને-સામને છે. દરમિયાન મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ......