• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

આઈટીના નેતૃત્વમાં નિફ્ટી-સેન્સેક્ષની આગેકૂચ જારી, નજર નિફ્ટી બૅન્ક પર રહેશે

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે નિફ્ટીએ સુધારો જાળવી રાખી  23,000થી ઉપર 23,146ના સ્તરે બંધ આપ્યું હતું. 0.65 ટકા, 149 પૉઈન્ટ્સ સુધરી 23,146ના સ્તરે વિરમેલ નિફ્ટીએ 22,900થી નીચે ગયા વગર 23 હજાર ઉપર બંધ આપ્યું હોવાથી હવે એ 23,000થી 23,700ની રેન્જમાં રમતો રહે એવું એનાલીસીસ......