મુંબઈ, તા. 16 : સગીર બાળકી સામેના ગંભીર ગુના સંબંધિત પોક્સો કેસમાં લાંબા સમયથી ફરાર એક વૉન્ટેડ આરોપીને બાન્દ્રા પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડયો છે. આરોપી અદાલતી કાર્યવાહીથી સતત બચતો હોવાથી કોર્ટે તેની સામે ભાગેડુ (પ્રોક્લેમેશન) જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. પોક્સો કાયદા હેઠળ ગુનો દાખલ થયા બાદ....