115 રનના લક્ષ્યાંક સામે ટોપ ઓર્ડરનો ધબડકો; દીપ્તિના 49 અને નિકીના 39 રને જીત અપાવી
નવી દિલ્હી, તા.16 : ઝિમ્બાબ્વે સામે રમાયેલી પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય મહિલા ટીમે શરૂઆતી આંચકાઓમાંથી બહાર આવીને 4 વિકેટે વિજય મેળવ્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની ટી20 શ્રેણીમાં 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી છે. પ્રથમ બાટિંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 114.......