• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

છ મહિનામાં એફડીએએ 892 લાઈસન્સ સસ્પેન્ડ કર્યાં

મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રમાં ભેળસેળયુક્ત અને અસુરક્ષિત ખાદ્યપદાર્થો સામે અન્ન અને ઔષધ પ્રશાસને ચલાવેલા અભિયાનને લીધે છેલ્લા છ મહિનામાં 892 ફૂડ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો 1,538 એકમોને વ્યવસાય બંધ કરવાની નોટિસ બજાવવામાં આવી છે. ઉપરાંત 8,799 એકમોને સુધારણા નોટિસ.......