અંડર-23 વર્લ્ડ રેસાલિંગ ચૅમ્પિયનશિપની ફાઇલનમાં ગોલ્ડ ચૂક્યો
લાસ વેગાસ, તા.15 : ભારતના વિશ્વજીત રામચંદ્ર મોરેએ ગુરુવારે અંડર-23 વર્લ્ડ રેસાલિંગ ચેમ્પિયનશિપની ગ્રીકો-રોમન સ્પર્ધામાં ભારત માટે પ્રથમ ઐતિહાસિક સિલ્વર મેડલ જીતી લીધો છે. પુરુષોના 55 કિગ્રા વર્ગની આખરી ક્ષણો સુધી શ્વાસ થંભાવી દે તેવી ફાઇનલમાં મોરે જ્યોર્જિયાના કોબા કારુમિદ્જે સામે 12-13થી માત્ર એક......