• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

પંચ, પ્રદર્શન અને પોલીસ સુપ્રીમ કોર્ટની સુનાવણીના કેન્દ્રમાં

સુપ્રીમ કોર્ટ સુધી કૂચના મુદ્દે રાહુલ ગાંધીને સ્પષ્ટતા કરવાનો આદેશ

એસઆઇઆર સામેની અરજી ઉપર ચૂંટણી પંચ અને કેન્દ્રને નોટિસ

નવી દિલ્હી, તા.15 : મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેખાવો, પ્રતિબંધો દરમિયાન પોલીસની કડકાઇ  અને લાદવામાં આવેલા ઈન્ટરનેટ અને મેટ્રો સહિતનાં નિયંત્રણો, મતદાર યાદીઓના વિશેષ ગહન સુધારણા (સર), મહિલા પત્રકારોની સુરક્ષા, જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનના અધિકાર સહિતનાં વિભિન્ન મુદ્દાઓ......