• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

ગોરેગામમાં કિશોરીએ બાળકને છઠ્ઠા માળેથી ફેંક્યું

ઊંચાઈએથી પડતા 18 મહિનાના બાળકનું મૃત્યુ

મુંબઈ, તા. 15 (પીટીઆઈ): ગોરેગામ (પૂર્વ)માં આવેલી શિવશાહી ઈમારતમાં બુધવારે રાત્રે અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી. એક બારેક વર્ષની કિશોરીએ રમી રહેલા દોઢ વર્ષના બાળકને ઊંચકી લીધા બાદ તેને છઠ્ઠા માળેથી.......