• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

આઇટી, અૉટો અને બૅન્ક શૅર્સમાં પ્રચંડ ખરીદીથી સેન્સેક્ષ 1534 પૉઈન્ટ્સ ઊછળ્યો

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : ગુરુવારે વિવિધ કારણોસર શૅરબજારમાં તેજીનો ઝળહળાટ જોવા મળ્યો હતો. સેન્સેક્ષ 1533.72 પોઈન્ટ્સ (2.11 ટકા) વધીને 74,315.61 પોઈન્ટ્સ ઉપર બંધ થયો હતો. નિફ્ટી 374.65 પોઈન્ટ્સ (1.66 ટકા) વધીને 22,997.35 પોઈન્ટ્સ......