• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

પાલિકાની ફલૅટદીઠ માસિક કચરા પ્રક્રિયા ફી વસૂલવાની વિચારણા

મુંબઈ, તા. 15 : પાલિકા બલ્ક વેસ્ટ જનરેટર (જથ્થાબંધ કચરો પેદા કરતી) હાઉસિંગ સોસાયટીઓમાં દરેક રહેણાંક ફલૅટ પર માસિક ચાર્જ લેવાનું વિચારી રહી છે જે તેમના પરિસરમાં ભીના કચરાની પ્રક્રિયા કરવામાંથી મુક્તિ મેળવે છે અને તે કચરો સુધરાઈને સોંપે છે, તેમ છતાં તે સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટ......