• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

નવી મુંબઈમાં રૂા. 2 લાખના રોકાણ સામે રૂા. 28 કરોડના વળતરની લાલચ આપી છેતરપિંડી

મુંબઈ, તા. 16 : દુર્લભ ધાતુ ઇરિડિયમ કણોના વેચાણના નામે રોકાણકારોને અવાસ્તવિક અને અધધધ વળતરની લાલચ આપી કરોડો રૂપિયા પડાવતી એક મોટી છેતરાપિંડીનો નવી મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. માત્ર રૂા. 2 લાખના રોકાણ સામે રૂા. 28 કરોડ સુધીના જંગી વળતરની ખાતરી આપી અંદાજે 500 જેટલા નિર્દોષ રોકાણકારોને.....