નવી દિલ્હી, તા.16 : અમેરિકાનાં ઓરેગન રાજ્યનાં બેંડ શહેરમાં આવેલી એક શાળામાં 16 વર્ષનાં એક હુમલાખોરે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 3 બાળકો અને 1 શિક્ષક સહિત 4ને જાનથી મારી નાખ્યા હતાં. આ દરમિયાન એક બહાદુર રાહદારીએ હુમલાખોરનો પીછો કર્યો હતો અને સામનો કરીને હુમલાખોરને પણ ગોળીએ.....