નાલાસોપારા, તા. 16 : મંગળવારે રાત્રે નાલાસોપારા (પૂર્વ)ના અચોલે વિસ્તારમાં આવેલી ‘ઈમ્પિરિયલ હેરિટેઝ’ નામની ઈમારતમાં લાગેલી આગને કારણે ફલૅટને નુકસાન થયું હતું. જેમાં બે ફલૅટ બળીને ખાક થઈ ગયા હતા અને બે લોકોનાં મોત થયાં હતાં, એમ ફાયરબિગ્રેડે જણાવ્યું હતું. ફાયરબિગ્રેડનાં સૂત્રોએ જણાવ્યું હતું કે સોસાયટીના....