• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

હવે નંબરની સાથે દેખાશે કૉલ કરનારનું સાચું નામ

નવી દિલ્હી, તા. 16 (એજન્સીસ) : નવેમ્બર મહિનાની પહેલી તારીખથી દેશમાં મોબાઇલ કાલિંગ સાથે જોડાયેલો એક મોટો અને ઐતિહાસિક ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે, જેના કારણે હવે અજાણ્યા નંબરો પરથી આવતી છેતરાપિંડી અને સ્પામ કોલ્સ પર મોટા પાયે અંકુશ આવશે. કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગ (ડીઓટી) દ્વારા.....