મારપીટ કરાતાં પત્રકારોના કલાકો સુધી ધરણા
જિતેશ
વોરા તરફથી
મુંબઈ, તા. 16 : મીરા-ભાયંદર મહાનગરપાલિકાની મહાસભા દરમિયાન પત્રકારો સાથે મારામારી અને મોબાઈલ ફોન તોડવાના આક્ષેપોને પગલે પત્રકારોએ મહાનગરપાલિકા પરિસરમાં ધરણાં શરૂ કર્યાં હતાં. તેમણે સંબંધિત નગરસેવકોની જાહેર માફી અને પોલીસ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. લોકસભા અને વિધાનસભાઓમાં......