આઈપીએલ પાર્ટીમાં નશામાં ધૂત ક્રિકેટરે કર્યું હતું કારસ્તાન
અન્ય
ખેલાડીઓની સમયસૂચકતાથી નવો જન્મ મળ્યો હોવાનો યુઝવેન્દ્ર ચહલનો ઘટસ્ફોટ
નવી દિલ્હી, તા. 16 : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ-િસ્પનર યુઝવેન્દ્ર ચહલે પોતાની કારકિર્દીના શરૂઆતી દિવસોની ભયાનક ઘટના પરથી પડદો ઉઠાવ્યો છે. આકાશ ચોપરા સાથેના ખાસ પોડકાસ્ટ ઇન્ટરવ્યુ દરમિયાન ચહલે જણાવ્યું હતું કે વર્ષ 2013ની આઈપીએલ દરમિયાન યોજાયેલી એક પાર્ટીમાં નશામાં ચૂર એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે.......