• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

એઆઇ એજન્ટ ભારતીય કંપનીના ડેટા તફડાવે છે?

સાયબર એજન્સી સીઈઆરટી-આઇએનએ જાહેર કરી એડવાઈઝરી : ગોપનીય ડેટાના હેકર્સ દ્વારા દુરુપયોગની આશંકા

નવી દિલ્હી, તા. 16 : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા વેબસાઈટો હેક કરવાનો પ્રયાસ અને ડેટા સુધી પહોંચના અલગ અલગ બનાવોએ દુનિયાને સાબદી બનાવી છે.  તેવામાં એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે કે એઆઈ એજન્ટ્સે ઘણી ભારતીય કંપનીઓના ગોપનીય ડેટા સુધી પહોંચ મેળવી છે અને હેકર્સ તેનો દુરુપયોગ......