ચિન્નાસ્વામી ખાતે ટી20 શ્રેણી વિજયનો ફેંસલો થશે
નવી દિલ્હી, તા. 16 : વેસ્ટ ઈન્ડિઝની ટીમે હૈદરાબાદ ખાતે રમાયેલા ચોથા ટી20 મુકાબલામાં ભારત સામે 24 રને વિજય મેળવ્યો હતો. આ જીત સાથે કેરેબિયન ટીમે પાંચ મેચોની શ્રેણીમાં 2-2ની બરાબરી સાધી શ્રેણી જીવંત રાખી હતી. હવે સૌની નજર 17 ઓક્ટોબરે બેંગલુરુ ખાતે યોજાનારા અંતિમ અને નિર્ણાયક પાંચમા.......