• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

સરકારે યુસીસી પર 15 નવેમ્બર સુધીમાં જાહેર પ્રતિસાદ માગ્યો

મુંબઈ, તા. 16 : રાજ્યના નાગરિકો 15 નવેમ્બર 2026 સુધીમાં વેબ પોર્ટલ, ઈમેલ અથવા પોસ્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પર તેમનાં સૂચનો અને પ્રતિભાવ સુપરત કરી શકે છે. યુસીસીનો ઉદ્દેશ્ય લગ્ન, છૂટાછેડા, વારસા અને દત્તક લેવા જેવા વ્યક્તિગત નાગરિક બાબતોના નિયમન સંબંધિત હાલના કાયદાઓની....