• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

મલાડના ફ્લૅટમાંથી રૂા. 2.39 કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ જપ્ત

મુંબઈ, તા. 16 : પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલની કાંદિવલી ટીમે મલાડ પશ્ચિમ સ્થિત એક રહેણાક ફ્લૅટ પર દરોડો પાડીને રૂા. 2.39 કરોડથી વધુની કિંમતનો માદક દ્રવ્યોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ફ્લૅટમાંથી ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનો સંગ્રહ કરી વેચાણ કરતા 35 વર્ષીય ડ્રગ પેડલરને પોલીસે રંગેહાથ ઝડપી......