હાલમાં કંગના રનૌતની ફિલ્મ ક્વિન ફુલ પાવર ચર્ચામાં છે. આ ફિલ્મનો મુખ્ય વિવાદ અને કાનૂની સંઘર્ષ શીર્ષક માટે છે. 2014માં આવેલી કંગના રનૌતની ફિલ્મ ક્વિન સાથે આ ફિલ્મનું શીર્ષક મેળ ખાતું હોવાથી તેના મેકર્સે આ ક્વિ ફુલ પાવર બાબતે વાંધો લીધો હતો અને મામલો અદાલત પહોંચ્યો હતો. જો કે, બૉમ્બે હાઈકોર્ટે ક્વિન ફુલ પાવર......