• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

સાઉદીમાં હુમલા : ઍર ઈન્ડિયાએ 20મી સુધી તમામ ઉડાનો કરી રદ

નવી દિલ્હી, તા. 16 : સાઉદી અરબમાં બગડતી હાલતને ધ્યાને રાખીને એર ઈન્ડિયાએ રિયાદ, દમ્મામ અને જેદ્દાની તમામ વિમાન સેવાઓને 20 ઓક્ટોબર સુધી રદ કરી.......