• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

મનોજ બાજપેયીની ‘ઘુસખોર પંડત’ હવે ‘ગજબ રાત’

મનોજ બાજપેયીની ફિલ્મ ઘસખોર પંડતનું નામ બદલીને ગજબ રાત કરાયું છે. ગત ફેબ્રુઆરી મહિનામાંઆ ફિલ્મની જાહેરાત અને ટીઝર રજૂ થયા બાદ નામ બાબતે વિવાદ થયો હતો. હવે નવા નામ સાથે ટ્રેલર રજૂ કરાયું છે. પટકથા લેખક રિતેશ શાહ આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે શરૂઆત કરી રહ્યા છે. ગજબ રાતના ટ્રેલરમાં ફિલ્મની વાર્તાની ઝલક.....