મુંબઈ, તા. 15 : મુંબઈ-બેંગ્લુરુ વંદે ભારત સ્લીપર એક્સ્પ્રેસ દશેરા (20 અૉકટોબર) સુધીમાં શરૂ કરવામાં આવે એવી અપેક્ષા છે, એમ રેલવે સૂત્રોએ જણાવ્યું હતું. આ ટ્રેન જેણે 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ પૂર્ણ કર્યા છે તે 1000 કિ.મી.ની મુસાફરી લગભગ 15 કલાક અને 45 મિનિટમાં પૂર્ણ કરશે. જે ઉદ્યાન એક્સ્પે્રસની મુકાફરીની......